• We provide best academic and co-curricular activities for the holistic development of the students. We are known to set the pedestal of the highest result since the inception of the institution. • It’s through the coordination and co-operation of entire teaching and non-teaching staff members that our institution has attained a great immense.
• The management is committed towards development of knowledge, understanding, skills, ability, accuracy and positivity mandatory to be possessed for shaping up a meticulous citizen for the progress and development of the nation and world at large.
“બાળકોની સર્વાંગીણ પ્રગતિ સહ “વિશ્વને એક કુટંબ” બનાવી સમાજને ઉત્કૃષ્ટ ભવિષ્ય પ્રદાન કરીએ.”
અમે,
આ સંસ્થાને સર્વજનો,
વિશ્વને
સામાજિક, શૈક્ષણિક અને વૈચારિક રીતે સર્વોત્કૃષ્ટ બનાવવા,
અમારા ઉત્તરદાયિત્વને પૂર્ણ નિષ્ઠાથી નિભાવીએ તેમજ તેને સમર્પિત બનીએ.
વળી,
સર્વને સાથે જોડી સમગ્રતયા પ્રગતિની રાહે વણથાક્યે સતત ચાલતા રહીએ....
“શૈક્ષણિક અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અમારી શાળા રાજ્ય તથા રાષ્ટ્રની શ્રેષ્ઠ બને તથા બાળકોમાં ઉચ્ચ મૂલ્યો સહ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિસ્તાર થાય.”